તો તેના જવાબો આ રહ્યા
વીમો એ તમારા કુટુમ્બ પ્રત્યેના પ્રેમનુ પ્રતીક છે,.
વીમો તમે મરવાના છો અટલે નહી પરંતુ જો કદાચ તમને કઇક થઇ જાય અને તેને કારણે તમારા ઘરે આવી પડેલી આર્થીક પરિસ્થીતી ને પહોચી વળવા માટે તમારા કુટુમ્બ ને બીજાનો આધાર ના રાખવો પડે તેમજ બીજાની પાસે ભિખ ના માગવી પડે તે માટે હોય છે નહિ કે મરવા માટે.
ટુંકમાં વીમો એટલે તમે મરવાના છો એટલે નહી પરંતુ જો તમે ના રહ્યા ત્યારે તેવા સમયે તમારો પરિવાર આર્થીક મુસીબતો નો સામનો કરી શકે તેમજ જીવન જરૂરિયાતો પુરી પાડી શકે એટલા માટે હોય છે.
No comments:
Post a Comment